આમાં પુષ્પો અનિયમિત હોય છે.
$(a)$ રાઈ
$(b)$ ગુલમહોર
$(c)$ કેશીઆ
$(d)$ ધતુરા
$(e)$ મરચાં
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
માત્ર $(b), (c)$
માત્ર $(d), (e)$
માત્ર $(c), (d), (e)$
માત્ર $(a), (b), (c)$
અયોગ્ય જોડી પસંદ કરો
આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ
નીચે આપેલ કલિકાન્તરવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
$P \quad Q \quad R \quad S$
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
ટામેટા અને લીંબુમાં જરાયુવિન્યાસ છે.